દહેજપ્રથા સમાજ માટે અભિશ્રાપ છે. એક સામાજિક કલંક છે. જ્યારે. છોકરો અને છોકરી નું શિક્ષણ એકસરખું હોય, કમાતા સરખું હોય, બંને દેખાવમાં સરખા હોય તો કેમ દહેજપ્રથા બંધ નથી થતી? આ પ્રથા નાબૂદ કરીને સમાજમાં અને દેશમાં દાખલો બેસાડવાની જરૂર છે...
Krina Shah.
#દાખલો