ગતિ..............
અરે ગતિ ગતિ શું કરે છે!! પાર્થ
ચાલ તને ગતિ સમજવું.
શું ક્યારેય માપી છે આ વાદળો ની ગતિ,
શું ક્યારેય જોઈછે આ વાયુ ની ગતિ,
શું ક્યારેય મહેસુસ કરી છે આ અગ્નિ ની ગતિ,
શું ક્યારેય માપી આ જળ ની ગતિ,
શું કયારેય માપી છે તારી શ્વાસ લેવાની ગતિ,
શું ક્યારેય માપી છે આંખો થી જોવાની ગતિ,
શું ક્યારેય જોઈછે મુખ માંથી નીકળતા શબ્દોની ગતિ,
શું ક્યારેય જોઈ છે આત્માથી ઈશ્વર મિલન ની ગતિ,
તો પછી શું આ ગતિ ગતિ કરે છે.
#ગતિ