Gujarati Quote in Blog by Jayrajsinh Chavda

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://www.matrubharti.com/book/19894284/vatsalya-1

થઈ ચૂક્યો છે એક અંતનો આરંભ:-

ઊપરની લિંક મારી આજે જ પ્રકાશિત થયેલી રચના"વાત્સલ્ય-અંતનો અંતે આરંભ(ભાગ-૧)"ની છે.સૌ પ્રથમવાર તરછોડાયેલા માતા-પિતા કરશે એક એવો આરંભ કે જેને વિચારીને તેના સંતાનો અને ભગવાન પણ પોતે હેરાન રહી જશે.તો આપ મારી રચના અંત સુધી વાંચો અને મારા એકાઊન્ટને ફોલો કરી મારી રચના કેવી લાગી તે જરૂરથી જણાવશો અને પ્લીઝ મારી રચનાને રેટિંગ આપવાનું ભૂલશો નહિ....

-જયરાજસિંહ ચાવડા

Gujarati Blog by Jayrajsinh Chavda : 111555513
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now