# બોજ
શરૂઆત માં પ્રેમ, પ્રેમ લાગે રે,
થોડો હક જતાવો એટલે બોજ લાગે રે,
જ્યાં પ્રેમ હોય ત્યાં બોજ ના હોય રે,
જ્યાં બોજ હોય ત્યાં પ્રેમ ના હોય રે,
એક વાર તારા દિલ ને પૂછ રે,
ક્યાં તને મારો પ્રેમ બોજ લાગ્યો રે,
ક્યાંક આપણી પણ ભૂલ હોય રે,
ત્યારે બધું બોજ લાગે રે,
દિલ જો સાફ હોય રે,
તો કઈ ન લાગે બોજ રે,
સારીકા💕