Gujarati Quote in Thought by Bhakti Khatri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય જતા માતા પિતા તેના સંતાનો ને મન બોજ લાગવા માંડે છે એટલેજ એ કાંતો એ એમનું નવું ઘર લઈ ત્યાં રહે છે અથવા એમના માતા પિતા ને વૃદ્ધાશ્રમ માં મૂકી આવે છે પણ તે એ વાત નથી સમજતા કે સમય જતા એ પણ વૃદ્ધ થવાના છે અને ત્યારે એમના સંતાન પણ કદાચ એ જ વ્યવહાર એમની સાથે કરશે જે એમણે એના માતા પિતા સાથે કર્યો હતો.
#બોજો

Gujarati Thought by Bhakti Khatri : 111554803
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now