Gujarati Quote in Shayri by Bhatt Aanal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદ ની ધીમી ધારે જુનું સ્વપ્ન તાજા કરી નાખ્યું ,
સાથે વિતાવેલી પળો ને ભીની માટી માં ચીતરવા લાગ્યું ,
એ ફુલોની મહેક માં પ્રિતમ ની મહેક લઈ આવ્યું ,
આજે એ યાદોનું આક્રમણ આંખમાં ઉભરી આવ્યું...
#આક્રમણ

Gujarati Shayri by Bhatt Aanal : 111554597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now