Gujarati Quote in Thought by Meghal Upadhyay

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સિંહ પણ જો ભૂખ્યો ન હોય તો શિકાર પર આક્રમણ નથી કરતો,પરંતુ માનવીનું મન એવું છે કે પોતાના પાસે ગમે
તેટલું હોય તો પણ બીજાનું છીનવવા તેની પર આક્રમણ કરવાનો એક વાર તો વિચાર કરી જ લે છે.
#આક્રમણ

Gujarati Thought by Meghal Upadhyay : 111553816
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now