બધાને ભગવાને બનાવ્યા છે, તો માનવી તું શું કામ કરે માનવ માનવનો વિરોધ.
શુકન અપશુકન કંઈ નથી એતો છે મનનાં વહેમ.
તેમાં પણ શુકન અપશુકન માં સ્ત્રી જ પીસાઈ રહીં છે.
નવા લગ્ન થયાં હોય ઘરમાં આવતા જ કંઈ સારું થાય તો કે વહું તો શુકનવંતી છે,
બીજીબાજુ જો વહું ઘરમાં આવતા જ કંઈ ખરાબ ઘટના બને તો કહે વહું અપશુકનિયાળ છે ,
દોષ ઘરમાં આવનારી વહું નો નહીં પણ તમારા વિચારો નો છે.
હજી આ વસ્તુ આપણા સમાજમાં બંને જ છે.
#અપશુકનિયાળ