અપશુકનિયાળ કોઈ વ્યક્તિ નથી હોતો અપશુકનિયાળ કોઈ સમય નથી હોતો આ માનવી ના સ્વાર્થ નો એક આધાર છે કારણકે જ્યારે તેનો સ્વાર્થ ની વાત હોય ત્યારે તે કોઈ અપશુકનિયાળ સમય સંજોગો અને પરિસ્થિતિ ની કે વ્યક્તિ ની તે ચિંતા કરતો નથી....
#અપશુકનિયાળ
લિ:જય મોદી
-Jay Modi