#અપશુકનિયાળ
શુકન-અપશુકન જેવું કશું હોતું નથી
સમાજ પોતાના નિયમો ઘડી ને
આવું પુરવાર કરવા માટે પ્રયત્નો કરે છે
જન્મ મૃત્યુ અને પ્રેમ ક્યાં સમય કે કશું જોવે છે
છતાં પણ આપણે અંધવિશ્વાસ મા ગુંચવાય છીએ
કોઈ માટે સારું વિચારીને પણ તમે એક સત્કર્મ કરી શકો છો
તો કોઈ માટે ખરાબ વિચાર થી પણ તમારા થી દુષ્કર્મ થાય છે
અપશુકનિયાળ માટે સમાજ કેટ કેટલા ખોટા નિયમો ઘડે છે
જ્યારે ઈશ્વરે તો ખુબ સરસ સર્જન જ માત્ર કર્યું છે
આપણે યુવાનો એ જ સમાજ માટે નવી રાહ દર્શાવવી પડશે
આવા શુકન-અપશુકન થી સમાજને સુધારવો જ પડશે..
ચાલો યુવાનો એક સંકલ્પ લઈએ ,
કે દરેક સમયને શ્રેષ્ઠ સમય તરીકે ઉજવીએ...
🙏જય શ્રી કૃષ્ણ 🙏