Gujarati Quote in Motivational by Sachin Soni

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અપશુકનિયાળ

ભગવાને તો દરેક ચોઘડિયાં દરેક દિવસ શુકનવંતી કલમેથી જ લખ્યાં હોય છે. પરંતુ આપણું જરા પણ કોઈના દ્વારા થોડું ખરાબ થયું..કે તરત જ કશું જોયા વગર કે વિચાર્યા વગર એ કોઈ માનવ હોય કે પછી કોઈ પશું તેને અપશુકનિયાળનું બીરદું આપતા જરાપણ ખચકાતા નથી...
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

Gujarati Motivational by Sachin Soni : 111552853
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now