*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣5️⃣0⃣8️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
આપણે આપણી વ્યક્તિ પાસે જો સત્યની અપેક્ષા રાખતાં હોઇએ, તો એ પણ જરૂરી છે કે, આપણે પોતે પણ સાચા હોઇએ. સરવાળે આપણને એ જ મળે છે જે આપણે આપીએ છીએ અને જે આપણી પાસે હોય છે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*