વિમાન શાસ્ત્ર : ભાગ ૧
ઋષિ ભારદ્વાજ દ્વારા "વૈમાનિક શાસ્ત્ર" ની રચના કરાઈ હતી.જે વશિષ્ઠ ના પિતા પણ હતાં.આવો જાણીયે તે શાસ્ત્ર વિષે.
વિમાન ના પ્રકાર..
૧) માંત્રિક : યોગ સિધ્ધિ થી સંપન્ન.
૨) તાન્ત્રિક : ઔષધિ યુક્ત અને શક્તિમય વસ્તૂ સંપન્ન.
૩) યાન્ત્રિક : કળા , મશીન સંપન્ન.
બીજા અલગ ચાર પ્રકારના પણ છે.
- શકુન વિમાન : પક્ષી સમાન પુછ વાળું ,
- રુકમ વિમાન : લોખંડ થી બનેલ,સોના જેવા રંગનું,
- સુંદર વિમાન : આજનું જેટ વિમાન, ધુમાડા થી ચાલતું,
- ત્રિપુરા વિમાન : આકાશ, પાણી, હવા માં ચાલવા વાળું.
....જેવા અલગ અલગ ૨૫ પ્રકાર છે.