તારી આંગળીઓ ના ટેરેવે
તું મને કાં આમ ફેરવે.?
પ્રભુ.! હું છું સ્વીકારું એ બધું
મને જે તું મેળવે.!
હું ચાલુ સાવ હળવે હળવે
ને તું સમય ને તેજ ફેરવે..
પ્રભુ.! હું છું જ્યાં થાકું
મને રસ્તો નવો છે તું મેળવે.!
કાં સાથ દે તું આટલો.?
હું નથી આવ્યો કદી તારા દેવળે.!