ભરખી રહ્યો છે સમાજને, #સગાવાદ નો અજગર;
ગુંગળાય છે એમાં, એક સાચી પ્રતિભા અક્સર ;
રાજા નો દિકરો રાજા બને, એ છે ક્યાં નો ન્યાય?
પ્રતિભાને આપશો તક, તોજ દેશની પ્રગતિ થાય
ચાલો પ્રારંભ કરીએ આપણાથી, છોડી #સગાવાદ
નવી પેઢી યાદ કરશે દિલથી, ને આપશે ધન્યવાદ
#સગાવાદ