દિવસભર રહુ છું બેચેન તારામાં,
દિલ દિમાગ માં છવાઈ તું મારામાં,
આંખો રડે છે મારી વિરહ તારામાં,
કેમ કરી હું આવું ત્યાં દિલ તારામાં,
દિલ પણ ચૂકે છે ધબકાર મારું તારામાં,
કેમ કરી સમજાવું આ દિલ ને મારામાં,
રોજ સતાવે યાદ તારી બસ મારામાં,
વિતે છે દિવસરાત બસ એકજ આસમાં,
ક્યાંક મળે તું પ્રેમના રસ્તે મારી થઈ મારામાં,
છે ઈચ્છા બસ એકજ આ દિલ ની મારામાં,
હાથ તારો રહે જીવન ભર હાથ મારામાં,
જીત ગજ્જર
#સગાવાદ