#ભોળો
ભોળી અને માસુમ પત્ની નો સવાલ
*પત્નિ* - જો તમને 1 કરોડની લોટરી લાગે અને એ જ દિવસે એ 1 કરોડ રૂપિયા માટે કોઈ મારૂ અપહરણ કરી જાય તો તમે શું કરો ??
*પતિ* - સવાલ આમ તો સારો છે, પણ હું એ વિચારું છું કે એક જ દિવસમાં મારી 2 લોટરી કેવી રીતે લાગે..😂😂😋😜😊😂😂