#ભોળો
મીઠી સવારનો ભોળો સૂરજ જે પોતાના સોનેરી કિરણો સાથે માનવતાના રંગ વિખેરે છે.
ઉડતા પક્ષીઓના કલરવના ઝીણા નાદ કાનમાં અનેરા સુર રેલે છે.
પવનના સુર સાથે જાણે લીલા પાંદડાઓ ડોલે છે.
સુંદર પ્રકૃતિ સાથે વિખેરાતા માનવતાના રંગના લીધે દુનિયા નિરાલી લાગે છે. 💞
-dh@r@✍️