વાચવાની ટેવ છે ને લોકોની ભાવનાને અને લોકોના મનને, એમ કહોતો ખોટું નથી કે મને લોકો ના સુખદુખ મા સાથે મળી ભળી જઈ જીવવાનો શોખ છે, ઘણા સારા તો ખાટા પણ અનુભવ થાય છે, પાચે આંગળી સરખી થોડી હોય ..પણ ખરુ કહું મને લોકો સાથે લોકો જોડે હળી મળી જીવવું ગમે છે, મરી નજરમાં કોઈ પારકું નથી, માટે હું દરેક સાથે પોતાના હોય તેવોજ વહેવાર કરુ છું ..હા અજાણ્યા જોડે પણ..કારણ અજાણ્યા કયા સુધી?? જયા સુધી ઓળખાણ કે પરીચય ન થાય ત્યા શુધી.. અને પારકા ક્યા સુધી ?? જયા સુધી માનવતા કે મિત્રતા ન થાય ત્યા શુધી.. કોઈ અંગત જીગરી બની જાય તો હું એક માથી બે , અને બે માથી અમે એક પણ બની જઈએ..
પણ આ માટે પણ વાત કરવી તો જરુરી છેને..
મારુ ચાલે તો આખી દુનિયાથી ઓળખાણ કરી લઉ અને બધાને પોતાના જાણપહેચાન વાળા બનાવી દઉ..
પણ લોકોને ભણવા છે મુશ્કેલ , લોકો નો નજરીયો અને વિચાર અને વર્તન હોય છે લોકો લોકોએ અલગ..
કયાક કયાક પોતાના પારકાના ભેદ પણ આવે છે નજર..
પણ હુ બધાનો મિત્ર છું ,હુ તો એવુ સમજુ