Gujarati Quote in Thank You by Jignesh Shah

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "સંશય" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19893088/sanshay

શું એક યુવક ને યુવતી ની મિત્રતા ને પ્રેમ કે લફરૂ ઉપનામ જ આપી દઈશું?
સારા અને સાચા મિત્ર એક યુવક ને યુવતી બની શકે છે?
સમાજ માં આજ નજરો થી દુનિયા જોઈશું?
આપણે પરિવર્તન માં માનીએ પણ મન કઈ કહે અને દિલ કઈ કહે છે.
શકય છે કેટલાક નજીક આવતા જ પ્રેમ પડયા ના અભરખા લે.
"સંશય" વાર્તા મા બે કપલ અને પ્રેમ વગર ના સંશય ની વાત છે.
આપ જરૂર થી વાંચશો અને પ્રતિક્રિયા આપવા વિનંતી.

Gujarati Thank You by Jignesh Shah : 111543241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now