Gujarati Quote in Hiku by Ashvin Sutariya

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોઠ ઉપર
મીઠાશ રાખે કવિ
લખે કવિતા.

નવરાશની
પળ હશે તો કવિ
લખે કવિતા.

કળવાશ નો
અનુભવ હશે તો
લખે કવિતા.

આંખમાં ખારું
પાણી વહે તો કવિ
લખે કવિતા.

નવરાશ છે,
જિંદગીમાં તો કવિ
લખે કવિતા.

જિંદગી ઘસી
શું ઉપજે કવિને ?
લખે કવિતા.?

#નવરાશ

Gujarati Hiku by Ashvin Sutariya : 111543107
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now