Gujarati Quote in Blog by Alpa Maniar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવરાશ એટલે?
મિત્રો સાથે વાત?
શોખ પૂરા કરવાનો સમય?
પરિવારને સમય?
મારી દ્રષ્ટિએ નવરાશ એટલે
માત્ર ને માત્ર જાત સાથે વાત કરવાનો સમય,
થોડા પ્રશ્નો જાતને
થોડા દિલાસા, થોડા ખુલાસા
અને નવા ઉમંગને ઓઢી ફરી
એજ જૂની ઘરેડ મા ગોઠવાતું જીવન
#નવરાશ

Gujarati Blog by Alpa Maniar : 111543103
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now