Gujarati Quote in Poem by Adroja Mital

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

****સફળતા****

સદા હસતાં રહેવું અને સૌને પ્રેમ કરવો;
          વિદ્વાનોનો પ્રેમ પામવો
      અને બાળકોના દિલમાં રહેવું;
કપટી મિત્રોના છળને સહન કરવું;
         સુંદરતાને વખાણવી;
      બીજાની ખૂબીઓ શોધવી;
    કોઈ પણ વળતરની અપેક્ષા વિના,
  બીજાઓ માટે જીવન સમર્પિત કરવું;
     કોઈ એક ઉદ્દેશમાં સફળ થવું,
  પછી એ સંતાનોના યોગ્ય ઉછેર માટે હોય,
કે કોઈનું જીવન સુધારવાનું કે પછી જીવન બચાવવાનું હોય;
મેદાનના નાનાં ટુકડામાં પણ મનમોહક બગીચો બનાવવો,
         સામાજિક પરિસ્થિતિ બદલવી;
       ઉત્સાહ અને જુસ્સા સાથે હસવું-રમવુ,
       આનંદથી મુક્તપણે ગીતો ગણગણવા;
           એ બાબતોનો અનુભવ થવો કે
આપણે કોઈકની જિંદગીને તારવામા નિમિત્તે બન્યા છીએ;
         તો એ જવલંત સફળતાની નિશાની છે.

Gujarati Poem by Adroja Mital : 111540471
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now