#દયા
ઈશ્વરે દયા કરી છે , એટલે જ દુધાળા પશુના માધ્યમ થી
તમે જાત ના આઈસ્ક્રીમ અને મીઠાઈ ખાઈને તંદુરસ્ત રહો છો, એ અબોલ પશુઓની કરુણા અને પ્રેમનો બદલો શું
માનવ વાળી શકે??
અરે ! એટલી દયા કરજો કે અબોલ પશુઓની માવજત થાય અને ઘરડે ઘડપણ કતલખાને ના જાય.
હે માનવ તારા હ્દય કુંજ માં ,હરિનો વાસ નથી શું??
કે આમ નિર્દોષ પશુ ઓની હત્યા જોઈ હ્દય કંપતુ નથી?
આ કેવી દેશ ચલાવવા ની નીતિ છે કે સનાતન ધર્મ ના
દેશને માસ વેચવું પડે!!!
આને ઘોર કળીયુગ જ કહેવાય ને !!!