Gujarati Quote in Blog by Meera Soneji

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાનપણથી જ આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે લાત કોણ મારે? તો કે ગધેડા...
હવે તમે કોઈ ને લાત મારીને જીવનમાં આગળ વધવા જાઓ છો તો તમે જ નક્કી કરો કે તમે માણસ છો કે ગધેડા 🤔🤔....Mn ❤️

#લાત_મારવી

Gujarati Blog by Meera Soneji : 111536781
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now