અડધી રાતે પત્નીએ પતિને જોર થી લાત મરી ને પતિ પલગ પર થી નીચે પડ્યો ને ગુસ્સા મા બોલ્યો..
આ શું કરે છે તું?😡
પત્ની:- ઓહ! sorry મે બહુ ખરાબ સપનું જોયું એટલે મારાથી ભૂલ માં લાત મરાઇ ગઈ..
પતિ :- એમ શું સપનું જોયું?
પત્ની:- મે જોયુ કે તમે પેલી બાજુ વળી સપના નો હાથ પકડી ન એની સાથે મીઠી મીઠી વાતો કરો છો....
પતિ:- ઓહ! સપનું તો બહુ સરસ છે..
પત્ની :- શું કીધું?😡😡
🤭😂😂
#લાત_મારવી