#કર્મ
બાવળનુ ઝાડ ઉગાડીઍ તો કાંટા જ ઉગે, ફુલ નહી..
#કર્મો # નુ પણ એવુ જ છે, જેવુ કરો એવુ જ પામો.. અને હા કોઈ પણ કર્મ કરતી વખતે તમારા મનના ભાવોનુ પણ ખુબ મહત્વ હોય છે. મન, વચન અને કાયા વડે બાંધેલા કર્મો કોઈને છોડતા નથી...
રામ ભગવાન હતા છતા 14 વર્ષનો વનવાસ, કૃષ્ણ ભગવાન હતા છતા મથુરા છોડવું પડ્યુ, મહાવીરસ્વામી ભગવાન હતા છતા કાનમા શુલોનુ દર્દ સહન કરવું પડ્યુ...
બધા જ કર્મોથી આત્માની મુક્તિને જ મોક્ષ કહે છે...
#priten 'screation#