ઘણી વાર નારાજગી આ રીતે સામે આવે છે ,જ્યારે કોઈ અંગત ને સલાહ આપું છું કે દોષ્ત માણસ છીએ કોઈનું દીલ ના દુખાય ,માણસાઈ ન ભુલાય , ના આપી શકો પ્રેમ કોઈને વાંધો નહી પણ કોઈનો તિરસ્કાર ન થાય અને વીવેક ન ભુલાય, ત્યારે એકજ જવાબ મળે છે ,સર અમે તમારી જેમ ભગવાન નથી, કે બધાને ન્યાય આપી શકીએ..
પણ ખરુ કહું તો ..બધાને ન્યાય આપનાર આપણે કોણ આપણે તો ખુદનો ન્યાય કરી શકીએ તો પણ ખુબ.
-Hemant Pandya