કર્મ
તારાં કર્મ તારે આડે આવે છે, ઓ માનવ
ભુલી ભલાઇ, બની ગયો છે તું એક દાનવ
પુણ્ય કરે કોઇ એકાદ અને પાપ કરે નવ ;
ત્યારે કાંટાળી ને રચે આં પ્રકૃતિ તાંડવ
થાય ભુકંપ, પડે દુકાળ, આવે પ્રલય;
ત્યારે, આં જોઇને ડર ને મારે, લાગવા લાગે તને ભય
કર્મ છોડે ન કોઇને ભી, જેમ વક્ત ન બદલે એનો લય.
તો હે માનવ, હવે તો નિંદ્રા માં થી જાગ
બુઝાવ તારે હાથે લગાડેલી તારી આં આગ
ન કર પ્રકૃતિને નષ્ટ, ઉગાડ ઝાડપાન, માનવતાથી દુર ન ભાગ.
Armin Dutia Motashaw