Gujarati Quote in Poem by Kailas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉનાળાના ધોમધખતા તડકામાં,
લીમડાનો મીઠો છાયો છે દોસ્ત.
જીવન ના ઘનઘોર અંધકાર મા,
તેજસ્વી ચમકતો ધ્રુવ તારો છે દોસ્ત.
વિચારો ના વમળોની વચ્ચે,
સમજણ નો સેતુ છે દોસ્ત.
જીવનના સફેદ આકાશમાં,
મેઘધનુષ્ય ના સાત રંગો છે દોસ્ત.
મધદરિયે અટવાયેલી નાવ નો Navin છે દોસ્ત.
દોડધામ ભરેલી જિંદગીમાં લાંબા પંથ નો,
નાનો અમથો વિસામો છે દોસ્ત.
નકારાત્મકતા થી સકારાત્મકતા સુધી,
પોહચવાની સીડી છે દોસ્ત.
જીતેલા માટે ની ખુશી અને,
હારેલા માટેની હિંમત છે દોસ્ત....
મિત્રતા દિવસ ની હાર્દિક શુભકાના 🤝💐

Gujarati Poem by Kailas : 111529315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now