Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પૂછપરછ


ખોટી પૂછપરછ કરવાની આદત નથી મારી
જે મારા પોતાના છે, તેમનું મુખ જોઈ ને ઓળખી જાવ છું...
અને ખોટી પૂછપરછ કરી ને કોઈ ને હેરાન કરવું તેના કરતાં
તો મુંગા રહી ને તેની મદદ કરવી એવું યોગ્ય લાગે છે... Bindu 🌺

Gujarati Blog by Bindu : 111528730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now