Gujarati Quote in Romance by Jayshree

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#લલચાવવું

તારા ઘાટદાર કેશરાશી મા ખોવાઈ જવા મન મારુ લલચાય છે.
તારા નયનોના ઊંડા સમુદ મા ડુબકી લગાવવા મન મારુ લલચાય છે.
તારા પરવાળા શા હોઠ વચ્ચે હાસ્ય બનવા મન મારુ લલચાય છે.
તારા દિલ ના ખૂણા મા સંતાઈ રહેવા મન મારુ
લલચાય છે.
અને
ઈશ્વરે બનાવેલી અદ્ભુત કલાકૃતિ ને પામવા મન
મારુ લલચાય છે.

Gujarati Romance by Jayshree : 111528325
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now