મને જોઈને એનું સંતાવવું,
શું કમાલ છે એનું લલચાવવું.
મુલાકાત કરવાનું કહી ન આવવું,
શું કમાલ છે એનું લલચાવવું.
હું કહું અને એ ન માને અને હું ગુસ્સે થાઉં,
એટલે તરત માની જવું અને એના એ શરારતી ઈશારા કરવા,
શું કમાલ છે એનું લલચાવવું.
આલિંગન કરવા હાથ લબાવવા અને સમીપ આવું એટલે દૂર ભાગવું,
શું કમાલ છે એનું લલચાવવું.#લલચાવવું
લિ.ભાવેશ એસ રાવલ