Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ કહે છે લાલચ બુરી બલા છે,
અરે એજ તો,
મનુષ્યની જીવવાની કલા છે,
ઈશ્વરને બે હાથ જોડી પ્રાર્થના કરતાં,
લાલચની ઓથમા યાચના કરતો રહે છે
માનતા માનીને સતત માંગતો રહે છે,
સમજાતું નથી,
લલચાવે છે કે લલચાય છે મનુષ્ય,
ભવિષ્યની આશા માં વર્તમાન સુધારે છે,
અને એટલે જ,
કાલ ની લાલચ માં આજ જીવી જાય છે મનુષ્ય
કોણ કહે છે લાલચ બુરી બલા છે,
એજ તો જીવન જીવી જવાની કલા છે.

#લલચાવવું

Gujarati Poem by Urvashi Trivedi : 111527793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now