જલ્દી થી ચાલવા ગયા ચપ્પલ તૂટી,જલ્દી થી દોડ્યો તો ગબડી પડ્યો,જલ્દી થી સુખી થવાનો વિચાર કર્યો તો પત્ની ઘરે આવી ગઈ, જલ્દી ગાડી ચલાવી તો ડોકટર નું મોઢું જોવું પડ્યું,જલ્દી થી અમીર બનવામાં ગરીબ થઈ ગયો,અને જલ્દીથી જીવવામાં યમરાજા પણ જલ્દી ઘરે આવી ગયા.
#ત્વરિત