ક્યારેક ત્વરિત લીધેલ નિણૅય આખી જિંદગી પસ્તાવા નો વારો આવે છે.
આ વાત છે એક ગરીબ પરિવાર માંથી આવતી એક દિકરી ની જે આગળ અભ્યાસ કરવા માટે શહેરમાં જાય છે તે નાના ગામમાંથી આવેલી એટલે તેને શહેરના રીતરિવાજો ની કાંઈ જ ખબર નહીં.
તેમાં તેનો ભેટો એક સારા પરિવારના છોકરા સાથે થયો.
તે દેખાવમાં સારો પણ અંદર થી એટલો કપટી.
તેણે પેલી દિકરી ને પોતાની મીઠી મીઠી વાતો માં ફસાવી દીધી.
વાત ઘણી આગળ પહોંચી ગઈ.
પરંતુ એ દિકરી નો ત્વરિત લીધેલો નિર્ણય તેને બોવ ભારે પડ્યો.
#ત્વરિત