Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મુશ્કેલ
મુશ્કેલ છે બધું જાણતા હોવા છતાં શાંત રહી ને એ મુશ્કેલ સમય માંથી પસાર થવું

મુશ્કેલ છે કોઈ વ્યક્તિ આપણાંમાં વિશ્વાસ મૂકી તેના પોતાના સ્વજનને સમજાવવા કહે

મુશ્કેલ છે એવી પળ કે જ્યારે હૃદય વ્યથિત રડતું હોય છતાં ચહેરા પર હાસ્ય રાખવું પડે

મુશ્કેલ છે એ સમય જ્યારે હસતા ચહેરા પાછળ નું દર્દ ન સમજી ટીકા કરતા લોકો

Gujarati Poem by Shree...Ripal Vyas : 111525379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now