" મુજો કચ્છ એક બાર જરૂર ડીસેજો"
પાયે મુજો કચ્છજો રણ સોનેરી દિખાયજો, સંગે સફેદ ચાંદી જો ધોરા વીરા રણ ચમકજો.
ખુલો આકાશજો નીચે માંડવી બીચ જો ભાતી ભાતી રેત જો કણ મુજે હિરેજો દીખાયજો.
અસાયજો ભૂજીયો ડુંગર પાયે સોળે કળાએ ખીલ્યો ડીસે.
દાદા મેકરણ જો ધરમ પાયે જગ પૂરો ડિસે.
મુજા માતાજા મઢ આશાપુરા દર્શન કાજે પુરે દેશ દુનિયા જે માડુ આયેજો.
અંજાર કાજે જેસલ તોરલ જી સમાધિ વરસે ચોખે જીતની વધની રોજે સમાધિ ડીસને હજારો માડુ અચેતા.
મુદ્રા કંડલા બંદર દોનો અસેજા વિશ્વ મે નામચીન બંદર લાખો ટન સર સમાન રોજે અસાજી જવાજી.
"સ્વયમભુ" કચ્છડો મુજો પ્રદેશ ઉટજો ઘેટાજો, સાથે ભૂજડી ગામજી હથ કલાજી બનાવટજી સાલ પુરે જગ મેં વિખ્યાત સે.
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"