#ખુશ
મા શબ્દ બોલતા ની સાથે હદય માથી ઊઠતી આનંદની અનુભૂતિ ને ખુશી ની વ્યાખ્યા આપી શકાય.
ઈશ્વર આ જગત નું સજઁન કયુઁ ત્યારે સાથેસાથે માતા નું પણ પોતાના રુપમા સજઁન કયુઁ,
કારણ
પોતે દરેક વ્યક્તિ ની સંભાળ નહી લઈ શકે એ હેતુ થી.
માટે જ આ દુનિયામાં ઈશ્વર પછી નું બીજું સ્થાન મા બાપ નું છે. દરેક મા બાપ પોતાના સંતાનો ના ઉજ્જવળ
સફળતાથી ખુશ થાય છે.
જે લોકો પોતાના મા બાપ ને ખુશ રાખી નથી શકતા તે લોકો જિંદગી મા ક્યારેય ખુશ નથી રહી શકતા.