કારણ વિના વાત કોણ કરે ..?
દુ:ખના સમયે સાથ કોણ રહે ..?
સામે લોકો મોટી
વાત કરે ..
પાછળ પીઠ ની છાનો ઘા કરે ..
પ્રેમ ની મોટી વાત કરે એ..
એક તણખાં માં જ મોટી આગ કરે..
દુશ્મન પણ કેવા યાદ કરે ..
જે દોસ્ત બની ફરિયાદ કરે ..
નિત-નવી ખોટી વાત કરે ..
ઈશ્વર છોડી પત્થર સામે ફરિયાદ કરે ..