તમે સુખી હોવ, ત્યારે તમને તે ખુશીથી "રડાવી" પણ શકે.અને જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તમને તે ખુશીથી "હસાવી" પણ શકે. અને દરેક પરિસ્થિતિમાં, બન્ને એકબીજા ની ખુશી માટે, બન્ને ખુશ થઈને જીવનભર એકબીજાને સંભાળી પણ શકે. તેવા પતિ-પત્ની લગ્નજીવનમાં બનજો. એ પણ ખુશ થઈ ને જીવનભર ...... હમેશા માટે ખુશ રહેજો અને એકબીજા ને હરક્ષણે ખુશી, ખુશી, અને ખુશી જ આપજો.
#ખુશ
#ખુશ