અધુરાપણા નો અહેસાસ જરૂર હોય છે,
હું હું ને તું તું એકત્વ, કદીક મોજ હોય છે;
ક્યાંક તો છેડો હોય છે, ધરતી નો ઘરમાં,
ચૈતન્ય વિલાસની પ્રાકૃતિક મોજ હોય છે;
======={}===={}===={}=====
ભલે ને મળી જાય , હજારો પડછાયા પણ,
રાત દિવસના પડખા માં,અહેસાસ હોય છે;
સૂરજ ને ચાંદ નું સાનિધ્ય ચૈતન્યમય પ્રકૃતિ,
નિર્મળ નિર્લેપભાવે, નિજ રૂપ આનંદ હોય છે;