Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" ડાલા મથો "

ગીરનાર ની ગોદ માં બેસી ગીર ગજવતો.. ડાલા મથો

ત્રાડુકો કેસરી છટા વાળો ડગ માંડતો ગીરને ધ્રૂજવતો.. ડાલા મથો

કાળી ડીબાંગ આંખો માંથી અગ્નિ જરતો.. ડાલા મથો

શિકાર કરતો પંજો મારતો ભો ભેગા કરતો.. ડાલા મથો

દોડ મારતો ડમરી ઉડાડતો ગીર ડોળવતો.. ડાલા મથો

"સ્વયમભુ" બની બાથ ભિડવતો, ગીર કાઠાનો કેસરી કહેવાતો.. ડાલા મથો

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111522822
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now