ઉંદર જો પથ્થરનો હોય તો સૌ તેની પૂજા કરે છે
સાચા જીવતા ઉંદરને સૌ ઠાર કરે છે
ધાતુના કે માટીના નાગદેવ સૌ પૂજે છે
જીવતા નાગ મળે તો સૌ ઠાર કરે છે
ફોટામાં બેઠેલાં માબાપને સૌ પૂજે છે
અને જીવતાં માબાપને સૌ ધૂત્કારે છે
જીવનનું આ અર્ધસત્ય કયારે પૂર્ણ સત્ય થશે ?!
#અર્ધ