#અર્ધ
હંમેશા આપણે અર્ધ સત્ય જાણીને જ નિણર્ય લઇએ છીએ
પણ અનુભવ આપણને પૂર્ણ સત્ય જણાવે છે અને
જ્યારે સાચું જ્ઞાન મળે છે ત્યાં સુધી..... Bindu 🌺
ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે માટે હંમેશા ધીરજ ધરવી
અર્ધ સત્ય ઘણીવખત બાઝી બગાડી પણ દે છે
તો પૂર્ણ સત્ય મોટાભાગે બાજી સુધારી પણ દે છે....
🙏જય શ્રી કૃષ્ણ 🙏