નાં ડરાવી શકે આ કોરોનાં જેવો કાળ તમને,
હિંમત રાખી સાજા થઈ જાઓ તમે...
મળે બધાની હંમેશા દુઆઓ તમને,
હિંમત રાખી સાજા થઈ જાઓ તમે...
થશે અનેક મુશ્કેલી સામે તમને,
હિંમત રાખી સાજા થઈ જાઓ તમે...
ડરશો તો ડરાવશે એ તમને,
હિંમત રાખી સાજા થઈ જાઓ તમે...
રાજેશ્વરી
#સાજા -થાઓ