Gujarati Quote in Blog by SMChauhan

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સંઘરવું

નયનમાં સ્વપ્ન #સંઘરવું , ઘણું એ કામ અઘરું છે,
હવાની જેમ વિસ્તરવું, ઘણું એ કામ અઘરું છે,
ખરેખર છે ઘણી સંભાવનાઓ ડૂબવાની પણ,
સમયના વ્હેણમાં તરવું,ઘણું એ કામ અઘરું છે...

Gujarati Blog by SMChauhan : 111520063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now