દરિયો ..............
જીવન માં ચાલતા કેટલય પ્રશ્નો થી ઝુઝતી હતી... કોઈ સવાલ નો યથાર્ત જવબ ન જ મળે..... દરિયા ના ભયાનક વમળો ની જેમ હું પણ વિચારો ના ભયાનક વમળો માં તણાતી હતી..... પણ ત્યાં આવતી ભરતી ને ઓટ ને જોય ને સમજાય ગયું ..જીવન પણ કંઈક આવું જ છે.. ક્યારેક ભરતી આવશે તો ક્યારેક ઓટ.. જીવન ની જેમ.... આમાં દરીયો તો શાંત જ છે... બસ કોક પરિસ્થિતિ એવી હશે આવું બને છે.. જીવન ને પણ સરખાવી શકો એ દરિયા ની જેમ.