#લાભ
મનની અટારી એ થી નિરખવાનો લાભ મને,
મંદિર ના ટોળા વચ્ચે કયા મળે...,,,
મનના મંદિર મા દીવો પ્રગટાવી
દીવા ની જયોત મા નિરખવા નો લાભ મને,
મંદિર ની પ્રગટાવેલ જયોત મા કયા મળે,
બનું ભકિત મા તારી એવો તો ગુલતાન,
માનવ બની માણસાઈ ના દીવડા પ્રગટાવુ.... તો
મંદિર છોડી માનવ બની મળવા આવ તો ..., લાભ મને..