*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
2️⃣4️⃣0⃣7️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
જે દિલને ‘શકુન’ આપે છે. આપણે જ આપણને રાહત આપી શકીએ. તમને ગમતું હોય એવું તમે કરો છો? આપણે તો ઘણી વખત એ પણ ભૂલી ગયા હોઈએ છીએ કે ખરેખર આપણને ગમે છે શું?
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*